સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

આપની સલાહ


ખાસ સંદેશ...

અહી મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

આ બ્લોગ કેવો લાગ્‍યો? જો ગમે તો મિત્રો સાથે શેર કરજો. 
ન ગમે તો અમને  જણાવજો.

શાળા અને શિક્ષકોને ઉપયોગી લેખોસાહિત્‍યવિડીયોકૃતિપ્રોજ્કટ, T.L.M., બાલવાર્તાબાલગીતોબાલરમતોપરિપત્રોસોફ્ટવેર,શાળા અહેવાલશાળા પ્રવૃતિસ્‍લાઇડશો વગેરે brc.dng.ahva@gmail.com પર મોકલશો.

કલીક કરી  ફેસબુક પર.....

ભારત સરકારની નવી આઈટી પોલીસી હેઠળ કોઈપણ વિષય પર કોઈ વ્યક્તિ, સમૂહ, ધર્મ અને દેશના વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી દંડનીય અપરાધ છે. આ પ્રકારની ટિપ્પણી પર કાયદેસર કાર્યવાહી (સજા અથવા દંડ કે પછી બંને)ની જોગવાઈ પણ રાખવામાં આવી છે. તેથી આ ફોરમમાં મોકલેલ કોઈપણ વિચારની જવાબદારી સંપૂર્ણ રીતે અભિપ્રાય આપનારની રહેશે.



આપના અભિપ્રાય માટે અહી કલીક કરો.......

5 ટિપ્પણીઓ:

  1. મારી આપને એક સલાહ છે કે તમે તમારા બ્લોગ્સ પર બધાજ ધોરણ નું પાઠ આયોજન મુકો જેનાથી બધાજ ને ફાયદો થાય અને મને હમણા ધોરણ એક નું કલરવ નું પાઠ આયોજન ની જરૂરિયાત છે તો મહેરબાની કરી શક્યા હોય તો મુકજો।.....

    ગોવિંદ મહેશ્વરી
    g.maheshwari1986@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  2. અાપનો બ્લોગ ખુબજ ઉપયોઞી છે.મુખ્થ શિક્ષક અને સીઆરસી માટે ખુબજ ઉપયોઞી SMC Rojmel સોફટવેર www.ShivaniSchool.wordpress.com પર મુકેલ છે જેની લિંક આપના બ્લોઞમાં આપશો

    જવાબ આપોકાઢી નાખો
  3. અાપનો બ્લોગ ખુબજ ઉપયોઞી છે.મુખ્થ શિક્ષક અને સીઆરસી માટે ખુબજ ઉપયોઞી SMC Rojmel સોફટવેર www.ShivaniSchool.wordpress.com પર મુકેલ છે જેની લિંક આપના બ્લોઞમાં આપશો

    જવાબ આપોકાઢી નાખો
  4. સાહેબ નમસ્કાર
    મને Gopika Two Font મોકલી આપશો.
    આપે જે તાલીમ મોડ્યુલ બનાવેલ છે તેના સપોર્ટ માટે ફોંટની જરૂરત છે
    આભાર
    છ્ગનભાઇ વાઘેલા, મીઠાપુર, દ્વારકા, જીલ્લો દેવભુમિ દ્વારકા , ફોન નંબર ૮૯૮૦૦ ૪૭૨૯૩

    જવાબ આપોકાઢી નાખો