સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

સોમવાર, 11 માર્ચ, 2013

Education System

બાળક શિક્ષણ ની સિસ્ટમ પાસે અપેક્ષા લઈને આવે છે(પિક્ચર ૧) .પરંતુ એજ્યુકેશન સિસ્ટમ વિદ્યાર્થીને આખો ને આખો ગળી જાય છે.(પિક્ચર ૨)